દેશ-વિદેશ
News of Tuesday, 22nd October 2019

માનસિક તોર પર પરેશાન દર્દી સાથે સેકસ કરનારી યુએસની મહિલા ડોકટરની ધરપકડ થઇ

        અમેરિકાની એક મહિલા મનોવૈજ્ઞાનિક (૪૩) એ માનસિક રીતે પરેશાન દર્દી સાથે સેકસ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે. જેના પર એમણે રેપનો આરોપ લગાવ્‍યો હતો.

        દર્દીએ મનોવૈજ્ઞાનિક મેસેજ દેખાડી પોલીસને જણાવ્‍યુ હતુ કે એમનો સંબંધ એકબીજાની સહમતીથી બન્‍યો હતો. મનોવૈજ્ઞાનીકને ૧પ વર્ષની જેલ અને રૂ. ર.૧૪ લાખનો દંડ થઇ શકે છે.

(10:53 pm IST)