દેશ-વિદેશ
News of Tuesday, 22nd October 2019

નવજાત પુત્રી સાથે સંવાદ માટે મુંગા પિતાએ સાંકેતિક ભાષાનો ઉપયોગ કર્યોઃ વીડિયો વાયરલ થયો

        અમેરિકાના પૂર્વ બાસ્‍કેટબોલ ખેલાડી રેકસ ચેપમેન દ્વારા ટવિટર પર શેર કરવામાં આવેલ વાયરલ વીડિયોમાં એક મુંગા પિતા પોતાની નવજાત પુત્રીથી સાંકેતિક ભાષાનો ઉપયોગ કરી સંવાદની કોશિષ કરતા જોવા મળી રહ્યા છે.

        ચૈપમેનએ આ સાથે લખ્‍યું આવા જ કન્‍ટેંટ માટે હું ટવિટર પર છુ એક યુઝરએ કોમેન્‍ટ કર્યુ પ્‍યાર બધી ભાષાઓથી ઉપર છે.

        વિડીયો ૬૦ લાખથી વધારે લોકો જોઇ ચુકયા છે. થોડા યુઝરએ સાંકેતિક ભાષાનું ટ્રાન્‍સલેશન પણ બતાવ્‍યુ છે.

(10:52 pm IST)