દેશ-વિદેશ
News of Tuesday, 22nd October 2019

૧૩ વર્ષ પહેલા મીડિયા જગતના દિગ્ગજએ ક્રુરતાપૂર્વક રેપ કર્યો હતોઃ પાક ફિલ્મ મેકર

       પાકિસ્તાનના ફિલ્મ મેકર જમશેદ મહમૂદ રજાએ 'મી ટુ' નુ સમર્થન કરવાની વાત કહેતા બતાવ્યું કે ૧૩ વર્ષ પહેલા મીડિયા જગતના દિગ્ગજએ એમને ક્રુરતાપુર્વક રેપ કર્યો હતો.

        એમણે લખ્યું મે નજીકના મિત્રોને ઘણી વખત દિગ્ગજનું નામ બતાવેલ પણ કોઇએ તેને ગંભીરતાથી ન લીધુ. જમશેદએ કહ્યું તે એમના પિતાના અંતિમ સંસ્કારમાં પણ આવ્યો હતો.

(10:27 pm IST)