દેશ-વિદેશ
News of Tuesday, 22nd October 2019

પશ્ચિમી તટ પર ઇઝરાયલી સેનાએ 14 ફિલીસ્તીનીઓની ધરપકડ કરી

નવી દિલ્હી: ઇઝરાયલી સેનાએ મંગળવારના રોજ પશ્ચિમી તટ પર એક છાપેમારી કરીને ચલાવેલ અભિયાનમાં 14 ફિલીસ્તીનીઓની ધરપકડ કરી છે સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલી સેનાએ બેથલેહેમ,પૂર્વી યરૂશાલેમ અને રામલ્લાહમાં છાપેમારી કરી હતી તેમજ દરમ્યાન નાગરિકોની ધરપકડ કરી છે.

                    સોમવારના રોજ પણ ઇઝરાયલી સેનાએ પશ્ચિમી તટ ખાસકરીને પૂર્વી યરૂશલમમાં દરોડા પાડ્યા હતા અને દરમ્યાન એક બાળક સહીત ઓછામાં ઓછા સાત ફિલીસ્તીનીઓની ધરપકડ કરી હોવાનું માલુમ પડી રહ્યું છે

(6:48 pm IST)