દેશ-વિદેશ
News of Tuesday, 22nd October 2019

ચીનની નવી ચાલ: નેપાળની સેનાને આપશે 148 કરોડ ડ્રેગન: ભારત બન્યું નિશાન

નવી દિલ્હી: નેપાળ પર પોતાની પકડ મજબૂત કરવા માટે છેલ્લા ઘણા વર્ષોથી ચીન સતત પ્રયત્ન કરી રહ્યું છે દિશામાં તેમને એક વધારે પગલું આગળ ભર્યું છે હવે તે પોતાની રાહત સામગ્રીના નામ પર આવતા ત્રણ વર્ષોમાં નેપાળની સેનાને2.1 કરોડ ડોલર એટલે કે અંદાજે 148 કરોડ રૂપિયાની મદદ કરશે નેપાળ સરકાર દ્વારા  વાતની જાણકારી મળી રહી છે.

               નેપાળના રક્ષા મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તે હાલમાં ચીનની યાત્રા પર છે અને દરમ્યાન તેમને પોતાના સમકક્ષ વેઇ ફેગહેના સાથે પોતાની રાહત સામગ્રીને લઈને સમજોતા પર હસ્તાક્ષર કરી દીધા છે. આવનાર ત્રણ વર્ષોમાં સેનાની જરૂરિયાત મુજબ ચીન તેને મદદ કરશે તેવું માલુમ પડી રહ્યું છે.

(6:47 pm IST)