દેશ-વિદેશ
News of Tuesday, 22nd October 2019

સમોઆમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: પ્રશાંત મહાસાગરમાં આવેલ દ્વિપક્ષીય દેશ સમોઆમાં મંગળવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર પૈમાના પર 6.0ની આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર ગતાઇવાઇથી 136 કિલોમીટર દક્ષિણ પશ્ચિમથી અંદર 89.1કિલોમીટરની ઊંડાઈમાં હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:45 pm IST)