News of Monday, 22nd October 2018
અફઘાનિસ્તાનમા ચૂંટણી હીંસકઃ ૪૦ લાખ લોકોએ મતદાન કર્યુ
અફઘાનિસ્તાનના ચૂંટણી આયોગએ જણાવ્યું કે સંસદીય ચુંટણીમાં મતદાન દરમ્યાન દેશભરમાં થયેલ હીંસાની ઘટનાઓ વચ્ચે શનિવાર અને રવિવારના લગભગ ૪૦ લાખ લોકોએ મતદાન કર્યુ. આને લઇને રાષ્ટ્રપતિ અશરફગનીએ કહ્યું કે ચૂટણીમાં પ્રત્યાશી અને મતદાતાઓ પર મહીલાઓની ભાગીદારી દેશના લોકતંત્ર માટે ઐતિહાસિક સફળતા છે.
(12:03 am IST)