દેશ-વિદેશ
News of Monday, 22nd October 2018

ટેકનોલોજી હંમેશા આપણી મીત્ર નથીઃ ઇઝરાયલના ખુફીયા એજન્સી પ્રમુખ

ઇઝરાયલના ખુફીયા એજન્સી ''મૌસાદ'' ના પ્રમુખ જોસેફ કોહને કહ્યું કે ટેકનોલોજી  હંમેશા ખુફીયા વિભાગની મીત્ર નથી હોતી. એમણે કહ્યું કે જાસૂસી કરવી  મુશ્કેલ હોય છે.  કારણ કે જે ટેકનોલોજીથી આતંકવાદી પકડાય છે ત્યાં ઘણી વખત  વિદેશી ખુફીયા અભિમાન ઉજાગર કરી દે છે. રીપોર્ટ પ્રમાણે ''મોસાદ'' પશ્ચિમી દેશોમાં બીજી સૌથી મોટી ખુફીયા એજન્સી છે.

(11:04 pm IST)