દેશ-વિદેશ
News of Monday, 22nd October 2018

અમેરિકાના ચિડીયાઘરમાં સિંહણએ પોતાના ત્રણ બચ્ચાના પિતા સિંહને મારી નાખ્યો

અમેરિકા સ્થિત ઇંડીયાના  પોલીસ ચિડીયાઘર  એ જણાવ્યું કે  આ સપ્તાહમાં એક સિંહણએ  પોતાના ત્રણ બચ્ચાના પિતા સિંહને મારી નાખ્યો. અને આ બંને પાછલા ૮ વર્ષથી એક સાથે  રહેતા હતા. ચિડીયાઘરએ એક બ્યાનમા જણાવ્યું કે આ મામલાની પૂરી સમીક્ષા કરવામાં આવશે. નિયાક એક શાનદાર સિંહ તો. જેને આપણે સૌ હંમેશા યાદ રાખીશું.

(10:15 pm IST)