દેશ-વિદેશ
News of Monday, 22nd October 2018

ટૂંક સમયમાં મ્યાંમારથી 8000 રોહીંગ્યા પરત ફરશે

નવી દિલ્હી: બાંગ્લાદેશના વિદેશ મંત્રી એ.એચ.મહજુદ અલીએ આશા જણાવી છે કે 8000 રોહીંગ્યા લોકોનો પ્રથમ જથ્થો સુરક્ષિત છે અને ટૂંક સમયમાં મ્યાનમાર રખાઇન પ્રાંતમાં પહોંચવા માટે સફળ રહેશે બાંગ્લાદેશની એક સરકારી સમાચાર અજેન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અલીએ મ્યાનમાર સાથે રોહીંગ્યા જટિલ મુદ્દાને લઈને સમાધાન કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયનો સતત આભાર માન્યો છે.

(5:10 pm IST)