દેશ-વિદેશ
News of Monday, 22nd October 2018

યમનમાં હવાઈ હુમલો

નવી દિલ્હી: સાઉદી અરબના નેતૃત્વવાળા ગઠબંધન સેનાએ યમનમાં બે અલગ અલગ જગ્યાને નિશાન બનાવીને કરેલ હવાઈ હુમલામાં હોતી સમૂહના નેતાઓ સહીત 45 લડાકુઓ મોતને ઘાટ ઉતર્યા છે રેડિયો પાકિસ્તાની એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગઠબંધન સેનાએ રવિવરણ રોજ હોડીયાહ શહેરમાં હોતી નેતાઓની બેઠકને નિશાન બનાવીને આ હુમલો કર્યો હોવાનું જણાઈ રહ્યું છે જેમાં 15 નેતાઓ મૃત્યુ પામ્યા છે તેમજ અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.

(5:08 pm IST)