દેશ-વિદેશ
News of Monday, 22nd October 2018

હવે હોંગકોંગમાં બની રહ્યાં છે પાઇપમાં ઘર: ટ્યુબ હોમમાં અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ

છેલ્લા 7 વર્ષમાં હોંગકોંગ દુનિયાના એવા શહેરમાં સ્થાન પામ્યું છે જ્યાં જમીનની કિંમત સૌથી વધુ છે. આવી પરિસ્થિતિઓમાં રહેવા માટેના નવા વિકલ્પો કાઢવા તે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે.

  હોંગ કોંગના આર્કિટેક જેમ્સ લાં એ તેના માટે પાઇપ્સમાં ઘર તૈયાર કરવાનો વિકલ્પ શોધી કાઢ્યો છે. આને ટ્યુબ હોમ્સ નામ અપાયું છે. જેમાં વાઇફાઇ, ટીવી અને લેટેસ્ટ ટેક્નોલોજી ઉપલબ્ધ છે.

(9:16 am IST)