દેશ-વિદેશ
News of Tuesday, 22nd September 2020

બોડીગાર્ડ સ્કૂલ

 બોર્ડિંગ સ્કૂલ તો બધે જ હોય, ચીનમાં બોડીગાર્ડ્સ બનાવવા માટે ખાસ ટ્રેઇનિંગ સ્કૂલ છે. આખા ચીનમાં એક માત્ર આવી સ્કૂલ છે. જેમાં ચીનના ધનાઢ્યો અને પ્રખ્યાત વ્યકિતઓના બોડીગાર્ડ્સનો જન્મ થાય છે ટિઆન્જિનમાં ગેન્ગિગ સિકયોરિટી એકેડમીમાં યુવાનને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં ફિઝિકલ ટ્રેઇનિંગથી લઇને હથિયારો વાપરવાની પણ ટ્રેઇનિંગ આપવામાં આવે છે.

(3:11 pm IST)