દેશ-વિદેશ
News of Saturday, 22nd September 2018

આ શહેર વિશે જાણીને તમને પણ થશે અચરજ

નવી દિલ્હી: ઘરવની દીવાલો અને છત પર જોવા મળતા જાળાં તો લોકોએ જોયા જ હશે પરંતુ ક્યારે તમે એને આખા શહેરમાં લાગતા જોયા છે દુનિયાનું એક માત્ર એવું શહેર છે જ્યાં કરોડિયાએ દરેક જગ્યાએ જાળ મૂકી દીધી છે આ શહેર ગ્રીસનું ઍતોલિકા છે જો આની ફોટો વાયરલ ન થઇ હોત તો લોકોને આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાત.આ વાત સાચી છે કે કરોળિયાએ આખા શહેર પર પોતાની જાળ ગોઠવી દીધી છે અને આખું શહેર કરોળિયાથી ઢંકાઈ ગયું છે.આ વાતના ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યા છે.

(5:22 pm IST)