દેશ-વિદેશ
News of Saturday, 22nd September 2018

ફર્સ્ટ ક્લાસ કોચનો ફોટો શેર કરવો આ મહિલાને ભારે પડ્યો

નવી દિલ્હી: આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના ફોટોને સોશિયલ મીડિયા પર રાખીને ચર્ચાનું કેન્દ્ર બનતા માટે કઈ પણ કરવા માટે તૈયાર થઇ જાય છે ઘણીવાર ફોટોને લઈને લોકો ટ્રોલર્સના નિશાન પર આવી જતા હોય છે એવી જ એક ઘટના ઇન્સટ્રાગ્રામ સ્ટાર મોડલ હરિમાઓની સાથે બની છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હરિમાએ ગયા મહિને એક ફોટો શેર કર્યો છે જેમાં તે ફ્લાઈટમાં હોંગકોંગથી રોમ ટ્રાવેલ કરી રહી છે અને તેમાં મજા લેતી નજરે પડી રહી છે ફોટોમાં તેની ચારે બાજુ ખુબસુરતી દેખાઈ રહીક હે અને આ કારણોસર તે ટ્રોલ થઇ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:20 pm IST)