દેશ-વિદેશ
News of Wednesday, 22nd August 2018

ફ્લાઈટમાં અમેરિકી યાત્રીએ જાપાનના યાત્રી સાથે કર્યું બીભત્સ વર્તન

નવી દિલ્હી: ઓલ નિપોન એરવેઝના વિમાનમાં એક અમેરિકી નાગરિક દ્વારા બીભત્સ વર્તન કર્યું હોવાની ઘટના સામે આવી છે વિમાન શિકાગોથી જાપાનના નરિતા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જઈ રહ્યું હતું ત્યારે રસ્તામાં એક અમેરિકીએ ફ્લાઈટમાં જાપાની યાત્રી પર ગંદુ વર્તન કર્યું જેના કારણે ફ્લાઈટમાં હંગામો મચી જવા પામ્યો છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે

(4:58 pm IST)