દેશ-વિદેશ
News of Wednesday, 22nd August 2018

પાકિસ્તાનમાં સ્મશાનઘાટ પર કબ્જો કરવામાં આવતા ચકચાર

નવી દિલ્હી: પાકિસ્તાનના સિંઘ પ્રાંતના હૈદરાબાદમાં પોલીસે અને થોડા પ્રભાવશાળી  લોકો દ્વારા તે વિસ્તારના સ્મશાનઘાટ પર અતિક્રમણ પર વિરોધમાં ત્યાં હિન્દુઓના ઘરે પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ પ્રદર્શનમાં પોલીસે થોડા ઘણા ભૂમાફીયાને હિરાસતમાં લીધા છે જેમને સ્મશાનના સ્થળ પર કબ્જો કરી લીધો હતો.

 

(4:57 pm IST)