દેશ-વિદેશ
News of Wednesday, 22nd August 2018

આળસના દિવસની ઉજવણી માટે કોલંબિયામાં લોકો રોડ પર પથારી કરીને સૂઇ ગયા

લંડન તા. રરઃ કોલંબિયાના મેડેલિનમાં ગયા રવિવારે વિશ્વ આળસ દિવસની ઉજવણી થઇ. છેલ્લાં ૩૩ વર્ષથી અહીં આ દિવસ સેલિબ્રેટ થાય છે. આ દિવસે લોકો પોતાની આળસનું પ્રદર્શન કરે છે. કેટલાય લોકો રસ્તા પર ચાદર-ઓશીકું લઇને સૂઇ ગયેલા જોવા મળ્યા હતા. કેટલાક ટેન્ટ બાંધીને તો કેટલાક જયાં-ત્યાં હેમક બાંધીાને આરામ ફરમાવવા લાગ્યા હતા.  (

(3:34 pm IST)