News of Monday, 22nd July 2019
200 કિલોમીટર ચાલીને માલિકની પાસે પરત આવ્યો શ્વાન
નવી દિલ્હી: આપણે શ્વાનની વફાદારીના ઘણાબધા કિસ્સાઓ સાંભળ્યા હોય છે પરંતુ રશિયામાં એક શ્વાને એવું કામ કર્યું છે જેના વિષે જાણીને સહુ કોઈને અચરજ લાગે અહીંયા એક પાલતુ શ્વાને 200 કિલોમીટર ચાલીને પોતાના માલિક પાસે પહોંચી ગયો હતો આ દરમ્યાન તે સાઇબેરીયાના જંગલોમાં રીછથી બચતા બચતા આવ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.
(6:26 pm IST)