દેશ-વિદેશ
News of Saturday, 22nd June 2019

ચીને માનવરહિત હેલીકૉપટર ટેસ્ટ કરતા ભારતનું ટેંશન વધ્યુ

નવી દિલ્હી: ચીનના એક માનવરહિત હેલીકૉપટરનું સફળ પરીક્ષણ થયું છે ચીની સરકારી મીડીયાદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ માનવરહિત હેલીકૉપટરે પ્રથમ રાતમાં એક ઓપરેશનને અંજામ આપ્યું છે આ માનવરહિત  હેલીકૉપટરનું સફળ પરીક્ષણ થતા ભારતની ચિંતામાં વધારો થયો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:28 pm IST)