દેશ-વિદેશ
News of Saturday, 22nd June 2019

માનવીની જેમ ટવિંકલ ટવિંકલ લિટલ સ્ટાર ગાય છે આ માછલી

નવી દિલ્હી: પોપટને બોલતા તો સહુ કોઈએ સાંભળ્યા હોય છે પરંતુ ક્યારે માછલી ને ગાતા સાંભળી છે આપણે મોટાભાગે  ટ્વીન્કલ ટ્વીન્કલ લિટલ સ્ટારનું ગીત ગાતા જ હોઈએ છીએ પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક અજીબો ગરીબ પ્રકારની ઘટના સામે આવી છે જેમાં એક માછલીનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જે માનવીના અવાજમાં ટ્વીન્કલ ટ્વીન્કલ લિટલ સ્ટાર જેવી ધૂન ગાઈ રહી છે. સ્કોટલેન્ડના અનુસંધાનકર્તાઓએ આ મધુર અવાજવાળી માછલીનો વિડીયો શેર કર્યો છે. 

(5:27 pm IST)