દેશ-વિદેશ
News of Friday, 22nd June 2018

400 વર્ષ જુના આ ટેબલની કિંમત જાણીને ઉડી જશે તમારા પણ હોશ

નવી દિલ્હી: ઘણા લોકો જૂની વસ્તુને ખરીદવાનો શોખ ધરાવતા હોય છે અને વર્ષો જૂની વસ્તુની નીલામી અવારનવાર થતી જ રહે છે આ વસ્તુઓ લખો રૂપિયામાં નીલમ થાય છે લંડનમાં એક 400 વર્ષ જૂની ટેબલની નીલામી થવા જઈ રહી છે જેની કિંમત 11.6 મિલિયન એટલેકે  1.16 કરોડ રૂપિયા  છે આ ટેબલની ખાસિયત એ છે કે તેના પાયા ટેબલની સાથે નહીં પરંતુ અલગ છે આ એવી પ્રથમ એતિહાસિક વસ્તુ છે જેનું પ્રદર્શન એક સાથે નહીં પરંતુ અલગ-અલગ કરવામાં આવશે.

(6:58 pm IST)