દેશ-વિદેશ
News of Friday, 22nd June 2018

મૂડીઝે પાકિસ્તાની રેટિંગને નકારી

નવી દિલ્હી: વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીજ ઇન્વેસ્ટર ઇન્ટરનૅશનલે પાકિસ્તાનની સાખ ઘટાડીને સ્થિરથી નકારાત્મક કરી દીધું છે રેટિંગ એજન્સી નેવિદેશો સાથે કારોબારની દ્રષ્ટિથી દેશની કમજોરી અને આરક્ષિત વિદેશી મુદ્રા ભંડાર પર દબાવને જોઈને તેની રેટિંગ ઓછી કરવામાં આવી છે મૂડીઝે ગઈ કાલે એક બયાનમાં આપેલ માહિતી મુજબ જણાવ્યું છે કે પાકિસ્તાનમાં વિદેશોથી ધનની આવક ઓછી થઇ ગઈ છે અને વિદેશી મુદ્રા ભંડાર નીચે આવી ગયો છે એટલા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

(6:58 pm IST)