દેશ-વિદેશ
News of Friday, 22nd June 2018

અમેરિકાની જેલમાં બંધ છે 100થી વધુ ભારતીય

નવી દિલ્હી: અમેરિકામાં ભારતીય મિશનને બે આવ્રજન હિરસાતગાહો સાથે સંપર્ક સાધીને લગભગ 100 જેટલા ભારતીયો ત્યાં બંધ હોવાની માહિતી મેળવી છે તેમાંથી વધારે પડતા પંજાબના છે જેને દેશની દક્ષિણી સીમા પરથી ગેરકાનૂની રીતે પ્રવેશ કરવાના કારણે ધરપકડ કરવામાં આવ્યા છે અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ન્યુ મેક્સિકો પ્રાંતમાં સ્થિત સંઘીય હિરસાતગાહમાં 40થી45 ભારતીયો બંધ છે જયારે ઑરેગોનની ઝડપમાં 52 ભારતીય બંધ છે.એમાં વધારે પડતા શીખ અને ઈસાઈ લોકોનો સમાવેશ થઇ છે.

(6:54 pm IST)