દેશ-વિદેશ
News of Wednesday, 22nd May 2019

અમેરિકી વાયુક્ષેત્રમાં ઘૂસી ગયેલ રૂસી લડાકૂ વિમાનોનેે યુએસ સેનાએ ભગાડયા

અમેરિકાની વાયુસેનાએ બતાવ્યુ છે કે એમણે અલાસ્કાના પશ્ચિમી વાયુક્ષેત્રમાં રૂસની સેનાએ ૪ બમવર્ષક અને ર લડાકૂ વિમાનોને રોકી અને ક્ષેત્રની બહાર નીકળવા સુધી એનો પીછો કર્યો. અમેરિકી વાયુસેનાએ બતાવ્યુ કે અલાસ્કા એર ડિફેન્સ આઇટેન્ટીફિકેશન જોનમાં રૂસી વિમાનોને પ્રવેશ કરતાં જ એમણે કાર્યવાહી શરૂ કરી હતી.

(11:58 pm IST)