દેશ-વિદેશ
News of Wednesday, 22nd May 2019

પીએમને શિંજો આબે નહી આબે શિંજો કહી સંબોધિત કરોઃ જાપાન

જાપાનના વિદેશમંત્રી કોનો તારો એ આંતરરાષ્ટ્રીય મીડિયાથી કહ્યું છે કે જાપાનના પ્રધાનમંત્રીને શિંજો આંબે ની જગ્યાખે આબે શિજો સંબોધિત કરવામાં  આવે. જાપાની ભાષામાં ઉપનામ (સરનેમ) પ્રથમ લખવાની વ્યવસ્થા છે. એમણે કહ્યું જેમ કે અમુક સમાચાર સંસ્થાન ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફીંગ ( પહેલા ઉપનામ)  લખે છે તેમજ આબે નુ નામ પણ લખવું જોઇએ.

(11:36 pm IST)