દેશ-વિદેશ
News of Wednesday, 22nd May 2019

ઓમાનની લેખિકાએ જીત્યો મૈન બુકર ઈંટરનેશનલ એવોર્ડ

નવી દિલ્હી: ઓમાનની લેખિકા જોખા અલ-હાથીને તેમની કિતાબ સેલેસ્ટીયાલ બોડીઝની માટે આ વર્ષે મૈન બુકર ઇન્ટરનેશનલ એવોર્ડ મળી આવ્યા છે જોખા સાહિત્ય જગનું પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવાનર આ અરબ જગતની પ્રથમ લેખિકા છે  પુરસ્કારના રૂપમાં મળેલ 64 હજાર ડોલરની રકમ  એટલે કે અંદાજે 44 લાખ રૂપિયા ની રકમ આપવામાં આવિ છે આ રાશિ અમેરિકી માર્લિન બુથની સાથેરાખવામાં આવશે।

(6:02 pm IST)