દેશ-વિદેશ
News of Wednesday, 22nd May 2019

અમેરિકાની ચેતવણી: સંવેદનશીલ ડેટાની ચોરી કરી શકે છે ચીન

નવી દિલ્હી: ચીનથી ટ્રેડ વોરના ચાલતા અમેરિકામાં હુવાઈ મોબાઈલને બૈન કરવા પછી હવે ચીને આવનાર ડ્રોન પણ અમેરિકાની આંખમાં ખટકી રહ્યું છે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સિક્યોરિટીએ આપેલ ચેતવણી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચાઈનીઝ ડોર્નનો ઉપયોગ અમેરિકા માટે ભયરૂપ  જણાઈ રહ્યું છે કારણ કે આ ડ્રોનની મદદથી ચીન સંવેદનશીલ જાણકારી ચોરી લેતું હોવાની આશંકા જણાઈ રહી છે. આ કારણોસર ઈ=ડિપાર્ટમેન્ટે સાઇબર સિક્યુરિટી સાથે જોડાયેલ ઘણી એજન્સીઓને એલર્ટ કરી દીધા છે.

(5:59 pm IST)