દેશ-વિદેશ
News of Wednesday, 22nd May 2019

કારને દુર્ઘટનાથી બચાવશે આ નવું સેંસર

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ એક એવા સેંસરને વિકસિત કર્યું છે જે સ્વચાલિત કારોને દુર્ઘટનાથી બચાવશે આ સેંસરમાં એવી ક્ષમતા છે જે રાહમાં આવનાર કોઈ પણ પરિસ્થિતિની સૂચના તુરંત સ્વચાલિત કાર સુધી પહોંચાડી દેશે અને કાર સમય રેટ સજાગ થઈને દુર્ઘટનાને રોકી શકશે સાથો સાથ આ સેંસરની મદદથી ડ્રોનને પણ કોઈ વસ્તુને ઝડપથી મોકલવામાં મદદ મળશે। 

(5:59 pm IST)