દેશ-વિદેશ
News of Tuesday, 22nd May 2018

પાકિસ્તાનમાં જુલાઈના અંતમાં થઇ શકે છે ચૂંટણી

નવી દિલ્હી: પાકિસ્તાનન્ની ચૂંટણી આયોગે 25થી27 જુલાઈની વચ્ચે સામાન્ય ચૂંટણી કરવાની સંભવિત તારીખોનો પ્રસ્તાવ મુક્યો છે આ સંબંધે પાકિસ્તાન ચૂંટણી આયોગે રાષ્ટ્રપતિ મમનૂન હુસૈનને એક રિપોર્ટ પણ આપ્યો છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનની સતાવરુદ્ધ પાર્ટી પીએમએલ સરકારનું કાર્યકાલ 31મેં ના રોજ સમાપ્ત થવા જઈ રહ્યું છે એવામાં પાકિસ્તાન ચૂંટણી આયોગે અત્યારથી બધી તૈયારી શરૂ કરી દીધી છે.

(6:25 pm IST)