દેશ-વિદેશ
News of Tuesday, 22nd May 2018

માનવીય અંગોને વિકસિત કરશે રોબોટિક પ્રણાલી

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ એક એવી સ્વચલિત રોબોટિક પ્રણાલીની શોધ કરી છે જે નાના માનવીય અંગોને ઝડપથી વિકસિત કરી શકશે. એવા અંગોનો ઉપયોગ ચિકિસ્ત શોધ તથા દવાના પરીક્ષણ માટે કરવામાં આવી છે બાયોમેડિકલ શોધ માટે કોશિકાઓનો વિકાસ કરવામાં પરંપરાગત રીતે નિયંત્રિત પરિસ્થિતિઓમાં કોશિકાઓને સપાટ અને બે આયામી ચાદરના રૂપમાં વિકસિત કરવામાં આવશે.

(6:24 pm IST)