દેશ-વિદેશ
News of Tuesday, 22nd May 2018

સ્વીડન સરકાર દેશના 48 લાખ પરિવારોને પુસ્તક ભેટ કરશે

નવી દિલ્હી: સ્વીડન સરકારે દેશના 48 લાખ પરિવારોને એક નિર્દેશક યુદ્ધ પુસ્તક આપવાનો નિર્ણય કર્યો છે તેની મદદથી સરકાર 30 વર્ષોમાં વધારે સમયમાં પ્રથમવાર યુદ્ધના જોખમથી લોકોને શિક્ષિત કરી રહ્યું છે આ પુસ્તકનું શીર્ષક છે 'ઓમ ક્રિસેન એલેર ક્રિગેટ કોમર' તેને સ્વીડનના સિવિલ કટિનજેસીસ એજન્સી દ્વારા સંકલિત કરવામાં આવ્યું છે અને તેમાં નાગરિકોને રોજબરોજના જીવનમાં થયેલ ઉથલપાથલ પર શું કરવું ને શું ન કરવું તે વિષે  જાણકારી આપવામાં  આવી છે.

(6:23 pm IST)