દેશ-વિદેશ
News of Monday, 22nd April 2019

જીઓટીના ફાઇનલ સીજનનો બીજો એપીસોડ પણ પ્રસારણ પહેલા ઓનલાઇન લીક થયો

'' ગેમ્ ઓફ થ્રોન્સ'' (જીઓટી) ની સીજન ૮ નો બીજો એપિસોડ પણ નિર્ધારીત સમય થી ઘણા કલાક પહેલા લીક થઇ ગગો. જર્મનીમા એમેજોન પ્રાઇમ વિડીયોએ આ પ્રસારણથી ઘણા કલાક પહેલા રીલીઝ કરી દીધેલ. જેનાથી આ વિડીયો ટોરેન્ટ સાઇટસ પર પહોંચી ગયો. આ પહેલા  એપિસોડ પણ પ્રસારણથી ઘણા કલાક પહેલા ઓનલાઇન રજુ થઇ ગયેલ હતો.

(12:57 am IST)