News of Monday, 22nd April 2019
ડેનમાર્કના સૌથી અમીર શખ્સના ૩ બાળકોના શ્રીલંકામા બોંબ ધમાકામા મોત

શ્રીલંકામા થયેલ બોંબ ધડાકામા ડેનમાર્કના સૌથી અમીર શખ્સ અને કલોદિધ કંપની બેસ્ટ સેલરના માલિક એંડર્સ હોલ્ચ પોવલ્સનના ૪ માંથી ત્રણ બાળકોના મોત થયા છે. પોવલ્સન નો પરિવાર ઇસ્ટરની રજાઓ મનાવવા શ્રીલંકા ગયો હતો. પ.૭ અબજ ડોલરની સંપતિવાળા પોવલ્સનની બ્રિટીશ ઓનલાઇન કલોદિંગ શાહેપ Asos.com માં પણ ભાગીદારી છે.
(12:54 am IST)