દેશ-વિદેશ
News of Monday, 22nd April 2019

અલાસ્કાના પ્રિંસ વિલિયમ સાઉંડ વિસ્તારમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: અલાસ્કાના પ્રિસ વિલિયમ સાઉંડ વિસ્તારમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે અલાસ્કા ભૂકંપ કેન્દ્ર દ્વારા મળેલ માહિતી  મૌજબ વાલ્દેઝથી લગભગ 39 કિલોમીટરની દુરી પર ઉત્તર પશ્ચિમમાં રવિવારના રોજ11 વાગ્યાને 48 મિનિટ પર 3.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે.

(6:40 pm IST)