દેશ-વિદેશ
News of Monday, 22nd April 2019

આ કાચબાની જોડી 100 વર્ષ પછી દૂર થઇ

નવી દિલ્હી: સંબંધ કોઈ પણ હોય પણ તેનો અંત કરુંણ  આવે તો? એ સંબંધ માનવીનો હોય કે પછી પશુનો આજકાલ દંપતીઓમાં બ્રેકઅપનો ક્રેઝ ખુબજ ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર તે ચર્ચાનો વિષય બની ગયો છે પરંતુ એક કાચબા દંપતી પણ આજકલ ચર્ચામાં આવી રહ્યું છે  છેલ્લા લગભગ 90 વર્ષથી એક બીજાની સાથે રહ્યા પછી હવે બંનેમાં બ્રેકઅપ થઇ ગયું છે  આ જાણીને સહુ કોઈને અચરજ થઇ રહી છે પરંતુ આ અમેરિકામાં બન્યું હોવાની માહિતી મળી રહી છે.

(6:40 pm IST)