દેશ-વિદેશ
News of Monday, 22nd April 2019

ઇરાકમાં હવાઈ હુમલામાં સાત આઇએસના આતંકવાદીને ઠાર

નવી દિલ્હી: ઇરાકના પૂર્વી દિયાલામાં રવિવારના રોજ સુરક્ષાબળોના અભિયાનમાં ખુંખાર આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના સાત આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે દિયાલાના પ્રાંતીય પરિષદના સુરક્ષા સમિતિનાં પ્રમુખ સાદિક અલ હુસૈનીએ જણાવ્યું છે કે ઈરાકી ખુફિયા સેવા અને  આતંકવાદ રોધી સેવાના સંયુક્ત દળે પ્રાંતીય રાજધાની બકુબાથી 65 કિલોમીટર દૂર હિમરીન પર્વતીય વિસ્તારમાં આઇએસના જગ્યા પર હવાઈ હુમલો કર્યો હતો.

(6:37 pm IST)