દેશ-વિદેશ
News of Monday, 22nd April 2019

'ઈસ્ટર સંડે' મહારાણી એલિજાબેથ બીજા થયા 93 વર્ષના

નવી દિલ્હી: મહારાણી એલિજાબેથનો દ્રિતીય જન્મદિવસ સંયોગથી આ વર્ષે રવિવારના ઇસ્ટર દિવસના દિવસે આવ્યો  મહારાણી એલિજાબેથને પોતાનો 93મોં જન્મદિવસ ઉજવ્યો છે મહારાણીએ વેસ્ટ ઓફ લંડનથી  વિંડસર  કૈસલના સેટ જાર્જ ચૈપલમાં રાજપરિવારમાં વરિષ્ઠ સભ્યો સાથે પ્રાર્થના સભામા  હિસ્સો લીધો હતો.

(6:36 pm IST)