News of Monday, 22nd April 2019
અફઘાનિસ્તાનમાં 24 કલાકમાં 60થી વધુ આતંકવાદીઓના મોત
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં સુરક્ષાબળોના અભિયાનમાં 60થી વધુ સરકારી વિરોધી આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે પ્રાંતીય સરકાર દ્વારા મળેલ માહિતી મુજબ અફઘાનિસ્તાનના પૂર્વી પ્રાંત ગજનીના જિલ્લામાં સશસ્ત્ર આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવીને 7 વિદ્રોહીઓને ઘટનાસ્થળ પર જ મોતનેઘાટ ઉતારવામાં આવ્યા હતા તેમજ અન્ય 3ને ગંભીર રીતે ઇજા પહોંચી છે.
(6:35 pm IST)