દેશ-વિદેશ
News of Friday, 22nd March 2019

બ્રિટનની યુરોપીય સંઘને અપીલઃ બ્રેકઝિટની સમય સીમા ૩૦ જૂન સુધી વધારી આપો

બ્રિટીશ સરકારએ યુરોપીય સંઘ (ઇયુ) ના નેતાઓને અપીલ કરી છે કે તે બ્રેગ્જિટ (યુનાઇટડ કિંગ્ડમને ઇયુથી બહાર નીકળવું) ની સમય સીમા ૩૦ જૂન સુધી વધારી આપે. બ્રિટીશ પ્રધાનમંત્રી ટેરીસાએ કહ્યું હુ બ્રેગ્જિટ માટે વધારે અતિરિકત નથી માગી રહી. બ્રેગ્જિટની સમય સીમા હાલ ર૯ માર્ચ ર૦૧૯ નકકી છે.

(10:28 pm IST)