દેશ-વિદેશ
News of Friday, 22nd March 2019

દક્ષિણ કોરિયાની હોટલોમાં ૧૬૦૦ લોકોએ ચૂપકીદીથી બનાવ્યા વિડીયોઃ ર ની ધરપકડ

દક્ષિણ કોરિયાની ૧૦ શહેરોની હોટલોમાં લગભગ ૧૬૦૦ લોકોએ ચૂપકીદીથી વિડીયો બનાવી અને એને વેબસાઇટ પર વેંચવાના આરોપમા બે પુરુષોની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય બેની તપાસ ચાલી રહી છે. દક્ષિણ કોરિયામાં ર૦૧૭ માં ચુપકીદીથી અથવા ગેરકાનુની રીતે વિડીયો બનાવવાના ૬૪૦૦ થી વધારે મામલા  નૌંધાયા હતા.

(10:05 pm IST)