દેશ-વિદેશ
News of Friday, 22nd March 2019

બ્લૂચ સેનાના હુમલામાં 8 પાકિસ્તાની સૈનિકના મોત

નવી દિલ્હી: બ્લૂચ સેનાના હુમલામાં 8 પાકિસ્તાની સૈનિકો મોતને ભેટ્યા હોવાની માહિતી મળી રહી છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે  કે બ્લૂચ સેનાએ મંદ એરિયામાં હુમલો કરીને પાકિસ્તાની સૈનિકોને મોતનેઘાટ ઉતાર્યા હોવાની માહિતી મળી રહી છે. આ હુમલામાં ચેકપોસ્ટ પણ તબાહ થઇ ગયું છે.

(5:48 pm IST)