દેશ-વિદેશ
News of Thursday, 22nd March 2018

આ બાળકે 1 મિનિટમાં 1080 વાર તાળીઓ પાડીને રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હી: શું તમે ક્યારે  પણ કોઈને એક મિનિટમાં 1080 વાર તાળી વગાડતા જોયા છે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એક એવો રેકોર્ડ દાખલ થયો છે જેમાં 9 વર્ષના એક બાળક કે જે અમેરિકામાં રહે છે તેમને એક મિનિટની અંદર 1080 વાર તાળી પાડીને રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે ગિનેસ બુકના યુ ટ્યુબ પર વીડિયોને રિલીઝ કરવામાં આવી રહ્યો છે જેમાં બાળક એક મિનિટની અંદર 1080 વાર તાળી પડે છે અને ઘણા બધા લોકો વીડિયોને જોઈ કકયા છે.

(7:42 pm IST)