દેશ-વિદેશ
News of Friday, 22nd February 2019

નોજલી સફારી પાર્કમાં સિંહણના હુમલામાં સિંહનું મોત

નવી દિલ્હી: મર્સીસાઈડના એક સફારી પાર્કમાં સિંહણ દ્વારા કરવામાં આવેલ હુમલામાં એક સિંહનું મોત નીપજ્યું છે  નવ વર્ષનો મોજો નોજલી સફારી પાર્કમાં પોતાના ખંડમાં સિંહણ સાથે લડાઈ દરમ્યાન સંપૂર્ણ રીતે ઘાયલ થઇ ગયો હતો  પછી તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની માહિતી મળી રહી છે પોસ્ટમોટર્મ પછી જાણવામાં આવ્યું કે સિંહનું મોત આંતરિક રીતે થયેલ ગંભીર ઇજાના કારણે નીપજ્યું છે.

(6:11 pm IST)