News of Friday, 22nd February 2019
ઇરાકમાં પગ મુકનાર આઇએસના 24 આતંકવાદીની ધરપકડ
નવી દિલ્હી:ઇરાકની સેનાએ ઇસ્લામિક સ્ટેટના 24 આતંકવાદીઓની ધરપકડ કરી છે અને તેને દાવો કર્યો છે કે ઈરાકી સેનાના ચીફ ઓફ સ્ટાફ ઓથમન અલ-ધનિમીએ વધુમાં આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાડોશી દેશ સીરિયામાં પગ મુકવાનો પ્રયાસ કરનાર આઇએસના 24 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલ આ આતંકવાડીમાંથી ચાર આઈએસ ગ્રુપના કમાંડર હોવાનું માલુમ પડી રહ્યું છે.
(6:12 pm IST)