દેશ-વિદેશ
News of Friday, 22nd February 2019

પાયલોટે ખાસ અંદાજમાં પોતાના દિલની વાત આકાશમાં લખી

નવી દિલ્હી: હજારો ફૂટની ઊંચાઈ પર ઉડાન ભરનાર પાયલોટની નોકરી આપણને ખુબજ ગમતી હોય છે આપણે મોટાભાગે એવી કલ્પના કરતા હોઈએ છીએ કે  આસમાનમાં ઉડવાનો આનંદ કંઈક અલગ હોય છે પરંતુ ક્યારેક  પાયલોટની સ્થિતિને જોતા એવું દેખાઈ રહ્યું છે કે તેમના કામથી કંટાળો અનુભવે છે વાતનું ઉદાહરણ એક પાયલોટે અલગ અંદાજમાં આપ્યું છે હાલમાં સોશિયલ મીડિયા પર  ઘટનના ફોટો ખુબજ વાયરલ થઇ રહ્યા છે જેમાં એક પાયલોટે આકાશમાં આઈ એમ બોર્ડ લખી દીધું છે  ઘટના હાલમાં ખુબજ સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહી છે.

(6:10 pm IST)