News of Thursday, 22nd February 2018
ઑરેંજવીલની નદીમાં પૂર આવતા 3 વર્ષનું બાળક તણાયું
નવી દિલ્હી: ઑરેંજવીલ ઓન્ટામાં એક ત્રણ વર્ષીય બાળક પૂર આવ્યા બાદ ખોવાઈ ગયું છે.બાળક એ સમયે પોતાની માં સાથે રસ્તા પર એક ઉભી રહેલ વેન માં બેઠું હતું ત્યારે અચાનક નદીમાંથી પૂર આવ્યું અને એ સમય દરમિયાન તેમની માં વૅનમાંથી નીકળવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે પોતાના બાળકનો હાથ છૂટી જતા બાળક લપસી ગયું અને પૂરની ઝપેટમાં આવી ગયું હતું.
(7:09 pm IST)