દેશ-વિદેશ
News of Tuesday, 22nd January 2019

વિદ્યાર્થીઓ સાથે ખોટો વ્યવહાર થયોઃ બુજુર્ગની મજાક કરવા પર ટ્રમ્પ

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યુ છે કે એક નેટીવી અમેરીકી  બુઝુર્ગની મજાક કરવા વિશે સ્કુલના વિદ્યાર્થીઓ સાથે ખોટો વ્યવહાર થયો છે. એક વિડીયોમા ડ્રમ વગાડી રહેલ વિયેતનામ યુદ્ધના દિગ્ગજ નાથન ફીલીપ્સ(૬૪) ના બિલ્કુલ નજીક નિક સેંડમેન નામનો વિદ્યાર્થી ચૂપચાપ હસતો જોવા મળેલ.

(11:58 pm IST)