દેશ-વિદેશ
News of Tuesday, 22nd January 2019

સજા ભોગવી રહેલા પૂર્વ પાક પી.એમ. શરીફનુ હ્રદય સામાન્ય કરતા મોટુઃ મેડીકલ રીપોર્ટ

પાકીસ્તાન ડોકટરોએ જણાવેલ છે કે ઇકોકાર્ડિયોગ્રામ રીપોર્ટથી જાણવા મળ્યુ કે પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફનુ હ્રદય સામાન્યથી મોટું છે. અને બાકી મેડીકલ રીપોર્ટ પણ સંતોષજનક નથી. નવાજ શરીફની પુત્રી મરીયમએ કહ્યુ હતુ પાપા ઠીક નથી.

(11:49 pm IST)