દેશ-વિદેશ
News of Tuesday, 22nd January 2019

જર્મનીમા ઘરેલુ ગુપ્તચર એજન્સીમા નિયુકત થયા વિદેશી મૂળના પ્રથમ અધિકારી

વરિષ્ઠ આતંરરોધી વિશેષજ્ઞ સિલાન સેલેનને જર્મનીની ઘરેલુ ગુપ્તચર એજન્સી બીએફવી ના ઉપાધ્યક્ષ નીમવામા આવ્યા છે.  જેની સાથે તે એજન્સીમા નિયુકત થવાવાળા વિદેશી મૂળના પ્રથમ અધિકારી બની ગયા.  તુર્કીમા જન્મેલ સેલેન જર્મન અપરાધ કાર્યાલય અને ગૃહમંત્રાલયમા પણ કામ કરી ચુકયા છે. હાલમાં બીએફવીમા ઘણા વિવાદ સામે આવ્યા.

(11:33 pm IST)